Surat: એક વર્ષ બાદ કોરોનાની સ્થિતિ હતી તેનાથી પણ વધારે ગંભીર, ઝડપથી થઈ રહ્યો છે નવા સ્ટ્રેનનો ફેલાવો

|

Mar 24, 2021 | 5:24 PM

સુરતમાં એક વર્ષ બાદ કોરોનાની સ્થિતિ હતી તેનાથી પણ ગંભીર થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના રોજ નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં નવા સ્ટ્રેનનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે.

સુરતમાં એક વર્ષ બાદ કોરોનાની સ્થિતિ હતી તેનાથી પણ ગંભીર થઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના રોજ નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં નવા સ્ટ્રેનનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. નવા સ્ટ્રેનના લક્ષણો પણ બદલાયા છે, ત્યારે કોરોના કાળના એક વર્ષના લેખાજોખા પર સુરતીઓ શું કહી રહ્યા છે સાંભળો તેમના જ મુખેથી.

Next Video