Tapi: બર્ડફ્લૂની દહેશત દૂર કરવા આરોગ્ય વિભાગ એક્શનમાં, ગાંધીનગરથી પહોંચી આરોગ્ય વિભાગની ટીમ

|

Feb 17, 2021 | 9:39 AM

તાપી જિલ્લામાં બર્ડફ્લૂની દહેશત સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં પહોંચી હતી અને મરઘાનો નાશ કરવાની કામગીરી હાથ ધરી હતી.

તાપી જિલ્લામાં બર્ડફ્લૂની દહેશત સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ ઉચ્છલના નેશનલ પોલ્ટ્રી ફાર્મમાં પહોંચી હતી અને મરઘાનો નાશ કરવાની કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે પોલ્ટ્રી ફાર્મમાં 6 થી વધુ મરઘામાં બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા હતા. જે બાદ મરઘાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન વિભાગ પણ દોડતું થયું હતું અને પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર દ્વારા પોલ્ટ્રી ફોર્મની ત્રિજ્યાવાડા વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

Next Video