ઘણા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંક હજારથી ઓછો, નવા 960 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોના વાઈરસને લઈ રાહતના સમાચાર છે. ઘણા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંક હજારથી ઓછો નોંધાયો છે.

ઘણા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંક હજારથી ઓછો, નવા 960 કેસ નોંધાયા
| Updated on: Dec 21, 2020 | 9:39 PM

રાજ્યમાં કોરોના વાઈરસને લઈ રાહતના સમાચાર છે. ઘણા સમય બાદ રાજ્યમાં કોરોનાનો આંક હજારથી ઓછો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા છે. ત્યારે 7 લોકોના મોત થયા છે. ત્યારે 1,268 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં હાલ 11,625 એક્ટિવ કેસ નોંધાયા છે.

 

 

આ પણ વાંચો: સુરતમાં વકીલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, આર્થિક સંકડામણ જવાબદાર હોવાની આશંકા