ભાવનગરના ઉન્ડવી ગામે 9 કાળિયારના મોત, ડૂબી જવાથી કે શ્વાને ફાડી કાઢ્યા હોવાથી નિપજ્યા મોત

ભાવનગરના ઉન્ડવી ગામની સિમમાં 9 કાળીયારના મોત નિપજ્યા છે. વરસાદી પાણીમાં ડૂબી જવાથી અને શ્વાને ફાડી કાઢ્યા હોવાથી કાળીયારના મોત નિપજ્યા છે. જો કે વન વિભાગે પાંચ જેટલા કાળિયારને બચાવી લીધા છે. અગાઉ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 10 કાળિયારના મોત થયા છે. આમ કુલ 19 કાળિયારના મોત થયા છે. જ્યારે 48 કાળિયારને બચાવી લેવાયા છે.   […]

ભાવનગરના ઉન્ડવી ગામે 9 કાળિયારના મોત, ડૂબી જવાથી કે શ્વાને ફાડી કાઢ્યા હોવાથી નિપજ્યા મોત
| Updated on: Sep 19, 2020 | 12:42 PM

ભાવનગરના ઉન્ડવી ગામની સિમમાં 9 કાળીયારના મોત નિપજ્યા છે. વરસાદી પાણીમાં ડૂબી જવાથી અને શ્વાને ફાડી કાઢ્યા હોવાથી કાળીયારના મોત નિપજ્યા છે. જો કે વન વિભાગે પાંચ જેટલા કાળિયારને બચાવી લીધા છે. અગાઉ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 10 કાળિયારના મોત થયા છે. આમ કુલ 19 કાળિયારના મોત થયા છે. જ્યારે 48 કાળિયારને બચાવી લેવાયા છે.

 

આ પણ વાંચોઃટ્રેડવોરમાં ભારતનો ચીનને ફટકો, ચાઈનીઝ પ્રોડક્ટનો ભારતમાં બહિષ્કાર, ભારતીય ચીજવસ્તુનુ ચીનમાં વેચાણ વધાર્યુ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:23 am, Mon, 7 September 20