દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO

  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી આ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO
| Updated on: Jun 15, 2019 | 7:20 AM

 

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી આ પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યપ્રધાને હોટલના સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના જિલ્લા તંત્રને આપી છે. મુખ્યપ્રધાન  વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક માટે દિલ્હી ની મુલાકાતે ગયા છે. ત્યાં તેમને આ દુર્ઘટનાની જાણ થતા જ સંવેદનશીલતા દાખવી તેમને ત્વરિત વિગતો મેળવી આ આદેશો આપ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મળી રાહત, જુઓ VIDEO