રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, 5106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે

|

Dec 03, 2019 | 5:56 PM

રાજ્યના શિક્ષકો માટે એક સારા સમાચાર છે. ગ્રાન્ટેડ શાળામાં 5 હજાર 106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં હાથ પણ ધરાશે. 15 જાન્યુઆરી 2020 સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા, શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો Web Stories View more મુકેશ […]

રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, 5106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે

Follow us on

રાજ્યના શિક્ષકો માટે એક સારા સમાચાર છે. ગ્રાન્ટેડ શાળામાં 5 હજાર 106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં હાથ પણ ધરાશે. 15 જાન્યુઆરી 2020 સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા, શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 1 હજાર 913 શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે. તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3 હજાર 193 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ 8 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article