VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

|

Jul 04, 2019 | 8:04 AM

રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં પરંપરાગત રાજમાર્ગો પર નિકળી. વહેલી સવારે પહિંદવિધિ અને છેડાપોરા વિધિ બાદ રંગેચંગે 34મી રથયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ભગવાનના રથની સાથે બેન્ડવાડા અને વિવિધ ટેબલો પણ જોડાયા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

Follow us on

રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ભાવનગરમાં પરંપરાગત રાજમાર્ગો પર નિકળી. વહેલી સવારે પહિંદવિધિ અને છેડાપોરા વિધિ બાદ રંગેચંગે 34મી રથયાત્રાનો પ્રારંભ થયો. જેમાં ભગવાનના રથની સાથે બેન્ડવાડા અને વિવિધ ટેબલો પણ જોડાયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાનો VIDEO જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેમાં હનુમાનજીએ રામ-લક્ષ્મણને ખભે બેસાડ્યા હોય તેવા અનોખા ટેબલોએ આકર્ષણ જમાવ્યું. ભાવનગરના મહારાજાએ રથયાત્રા પર્વની નાગરિકોને શુભેચ્છા પાઠવી. જગતના નાથ સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નિકળ્યા છે. ત્યારે નાગરિકોએ પણ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પડાપડી કરી.

[yop_poll id=”1″]

Next Article