Surendranagar: ફાર્મસી કોલેજના પ્રોફેસર સહિત 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

|

Mar 24, 2021 | 12:55 PM

સુરેન્દ્રનગરની ફાર્મસી કોલેજના પ્રોફેસર સહિત 4 કર્મચારીને કોરોના થયો છે. સી.યુ.શાહ કેમ્પસમાં પ્રોફેસર સહિત 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

સુરેન્દ્રનગરની ફાર્મસી કોલેજના પ્રોફેસર સહિત 4 કર્મચારીને કોરોના થયો છે. સી.યુ.શાહ કેમ્પસમાં પ્રોફેસર સહિત 4 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પરિસરમાં સી.યુ.શાહ ફાર્મસી, સી.યુ.શાહ સાયન્સ કોલેજ અને સી.યુ. શાહ નર્સિંગ કોલેજ છે.

Next Video