બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયાએ લીધો 3 બાળકોનો ભોગ, આરોગ્ય વિભાગ હરકતમાં

|

Jan 05, 2019 | 7:11 AM

બનાસકાંઠાના ચિભડા ગામે ડિપ્થેરિયા રોગની દહેશત વચ્ચે પ્રાથમિક શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે. પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના આદેશના કારણે સ્કૂલમાં રજા જાહેર કરાઈ છે. ડિપ્થેરિયાના ચેપને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.  જુઓ VIDEO : Web Stories View more 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું […]

બનાસકાંઠાના દિયોદરમાં ડિપ્થેરિયાએ લીધો 3 બાળકોનો ભોગ, આરોગ્ય વિભાગ હરકતમાં
3 students died of diphtheria

Follow us on

બનાસકાંઠાના ચિભડા ગામે ડિપ્થેરિયા રોગની દહેશત વચ્ચે પ્રાથમિક શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છેપ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના આદેશના કારણે સ્કૂલમાં રજા જાહેર કરાઈ છેડિપ્થેરિયાના ચેપને અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે

જુઓ VIDEO :

1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત

ઉલ્લેખનીય છે કે ચિભડા ગામમાં ડિપ્થેરિયાના કારણે અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત થયા છે. તેથી વધુ બાળકો આ રોગના ભરડામાં ન આવે તે માટે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. ત્રણ બાળકોના મોતની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી અને આરોગ્ય વિભાગની ટીમ ચિભડા ગામે પહોંચી છે..રાજ્યના આરોગ્ય વિભાગે જિલ્લાના વહીવટી તંત્ર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છેહાલ વાયરલ ડિપ્થેરિયાની ઝપટમાં આવેલા 10 બાળકો સારવાર હેઠળ છે.

[yop_poll id=474]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:05 am, Sat, 5 January 19

Next Article