Rajkot: યુવા ટીમ દ્વારા સરાહનીય કામગીરી, વેબસાઈટ દ્વારા માત્ર 20 મિનિટમાં મળશે નિઃશુલ્ક ઓકસિજન સિલિન્ડર

|

May 09, 2021 | 6:35 PM

રાજકોટના 22 વર્ષીય યુવક અને તેની ટીમે કોરોના દર્દીઓને ઓક્સિજનની મદદ કરવા દુબઈની ઇન્ડિયન એમ્બેસીની મદદથી 520 ઓક્સિજનના સિલિન્ડર રાજકોટ મંગાવ્યા છે.

રાજકોટના 22 વર્ષીય યુવક અને તેની ટીમે કોરોના દર્દીઓને ઓક્સિજનની મદદ કરવા દુબઈની ઇન્ડિયન એમ્બેસીની મદદથી 520 ઓક્સિજનના સિલિન્ડર રાજકોટ મંગાવ્યા છે. સૌરાષ્ટ્રની સૌપ્રથમ ઓકસિજન સિલિન્ડર માટેની વેબસાઈટ પણ શરુ કરવામાં આવી છે.

લોકોને આ ઓક્સિજન સિલિન્ડર નિઃશુલ્ક આપવામાં આવશે આ માટે દુબઇથી 520 ઓકસિજન સિલિન્ડર રાજકોટ આવી પહોંચ્યા છે. લોકોને વેબસાઈટ પરથી માત્ર 20 મિનિટમાં આસાનીથી ઓકસિજન સિલિન્ડર મળઈ જશે.

Next Video