VIDEO: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો સૌથી વધારે વરસાદ કયા તાલુકામાં નોંધાયો?

વાયુ વાવાઝોડું ભલે વિલિન થઈ ગયું પરંતુ ગુજરાતને મોટો ફાયદો કરાવતું ગયું છે. વાયુ વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મહેસાણાના વીજાપુરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો […]

VIDEO: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો સૌથી વધારે વરસાદ કયા તાલુકામાં નોંધાયો?
| Updated on: Jun 19, 2019 | 6:08 AM

વાયુ વાવાઝોડું ભલે વિલિન થઈ ગયું પરંતુ ગુજરાતને મોટો ફાયદો કરાવતું ગયું છે. વાયુ વાવાઝોડાની અસરના પગલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મહેસાણાના વીજાપુરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. હિંમતનગરમાં પણ 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 65 તાલુકાઓમાં પણ 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકના અંડરબ્રિજમાં ભરાયું પાણી, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો