VIDEO: રાજકોટમાં અશ્વ યુદ્ધ ! અશ્વ શૉ દરમિયાન બે અશ્વો બાખડ્યા, મેદાનમાં મચી ગઈ અફરાતફરી

|

Jan 18, 2020 | 6:23 AM

અત્યાર સુધી તમે બે આખલા બાખડ્યા હોવાની વાત તો સાંભળી હશે. પરંતુ રાજકોટમાં તો બે અશ્વો વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બની છે રાજકોટમાં ચાલતા અશ્વ શૉ સ્પર્ધામાં. જ્યાં બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. લોકો અશ્વ શૉની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ કાળા અને […]

VIDEO: રાજકોટમાં અશ્વ યુદ્ધ ! અશ્વ શૉ દરમિયાન બે અશ્વો બાખડ્યા, મેદાનમાં મચી ગઈ અફરાતફરી

Follow us on

અત્યાર સુધી તમે બે આખલા બાખડ્યા હોવાની વાત તો સાંભળી હશે. પરંતુ રાજકોટમાં તો બે અશ્વો વચ્ચે એવું યુદ્ધ જામ્યું કે મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બની છે રાજકોટમાં ચાલતા અશ્વ શૉ સ્પર્ધામાં.

જ્યાં બધુ જ બરાબર ચાલી રહ્યું હતું. લોકો અશ્વ શૉની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ કાળા અને છીકણી રંગના અશ્વો લડવા લાગ્યા. એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા હતા આ દ્રશ્ય જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા કે આખરે આ અશ્વો કેમ લડ્યા.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

થોડીવાર માટે મેદાનમાં ભાગમભાગ થઈ ગઈ હતી. આ દરમિયાન કાળા રંગનો અશ્વ ભાગવા જતાં તેના પાછળના પગ છીકણી રંગના અશ્વની કમાનમાં ભરાઈ ગયા જેના કારણે મેદાનમાં દોડાદોડી થઈ ગઈ હતી. સદનસીબે એક વ્યક્તિએ અશ્વને કાબૂમાં લેતાં મામલો શાંત થયો હતો. અને મેદાનમાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ બંને અશ્વોને એકબીજાથી દૂર લઈ જવામાં આવ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article