GUJARAT : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં પડ્યો વરસાદ

|

Jul 30, 2021 | 9:54 AM

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.24 ટકા વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 38.55 ટકા વરસાદ પડ્યો છે.

GUJARAT : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાની સાવરી ધીમી પડી છે. રાજ્યમાં વરસાદની જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 145 તાલુકામાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવા ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.24 ટકા વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 38.55 ટકા વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : GANDHINAGAR : જનસંપર્ક માટે કેન્દ્રસ્તરેથી BJPની જન આશીર્વાદ યોજના, ગુજરાતના પાંચ કેન્દ્રીય મંત્રીઓ રાજ્યમાં કરશે પ્રવાસ

આ પણ વાંચો : AMRELI : પીપાવાવમાં ગેરકાયદે બાયો ડીઝલ બનાવવાનું કૌંભાડ ઝડપાયું, બે શખ્સોની અટકાયત

Next Video