Gandhinagar: હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી જાહેરાત

|

Apr 24, 2021 | 1:38 PM

GMDC બાદ આગામી ટૂંક સમયમાં ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પણ 1200 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ જાહેરાત કરી છે, અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે.

GMDC બાદ આગામી ટૂંક સમયમાં ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પણ 1200 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ જાહેરાત કરી છે, અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે. શાહે જણાવ્યું કે, ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને રાખીને ટાટા ટ્રસ્ટના સહયોગથી ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કોવિડ હોસ્પિટલ બનશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ભોગવશે.

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોના સંક્રમણ અટકાવવા કાપડ માર્કેટનું સ્વૈચ્છિક બંધ, મસ્કતી માર્કેટ અને ન્યુ ક્લોથ માર્કેટ રહેશે બંધ 

Next Video