નવા વર્ષે ગુજરાત સરકારની નાગરિકોને ભેટ, સરકાર 1,000 ST બસની કરશે ખરીદી

|

Jan 01, 2021 | 10:21 PM

નવા વર્ષે ગુજરાત સરકારે નાગરિકોને ભેટ આપી છે. રાજ્ય સરકાર 1 હજાર એસ.ટી બસની ખરીદી કરશે. જે એસ.ટી બસ જૂન મહિનાથી મુસાફરો માટે સેવામાં મુકાશે.

નવા વર્ષે ગુજરાત સરકારની નાગરિકોને ભેટ, સરકાર 1,000 ST બસની કરશે ખરીદી

Follow us on

નવા વર્ષે ગુજરાત સરકારે નાગરિકોને ભેટ આપી છે. રાજ્ય સરકાર 1 હજાર એસ.ટી બસની ખરીદી કરશે. જે એસ.ટી બસ જૂન મહિનાથી મુસાફરો માટે સેવામાં મુકાશે. આ સિવાય સરકારે 50 નવી ઈ-બસ મુકવાની પણ જાહેરાત કરી છે.

Next Article