10 ટકા અનામત આપવામાં પ્રથમ રાજ્ય બન્યું ગુુજરાત, આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 14 જાન્યુઆરીથી જ મળશે 10 ટકા અનામત

|

Jan 13, 2019 | 10:17 AM

ગુજરાત સરકારે લોકોને આપી છે ઉત્તરાયણની સુવર્ણ ભેંટ. રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાના કેન્દ્રના કાયદાનો અમલ 14 જાન્યુઆરીથી કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ મોદી સરકારે બનાવેલા આર્થિક અનામત કાયદાનો અમલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બની ગયું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

10 ટકા અનામત આપવામાં પ્રથમ રાજ્ય બન્યું ગુુજરાત, આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 14 જાન્યુઆરીથી જ મળશે 10 ટકા અનામત

Follow us on

ગુજરાત સરકારે લોકોને આપી છે ઉત્તરાયણની સુવર્ણ ભેંટ. રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાના કેન્દ્રના કાયદાનો અમલ 14 જાન્યુઆરીથી કરવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે જ મોદી સરકારે બનાવેલા આર્થિક અનામત કાયદાનો અમલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બની ગયું છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સુવર્ણ અનામતનો કાયદો દેશના એવા ગણ્યા-ગાંઠ્યા કાયદાઓમાં એક બની ગયો છે કે જે સૌથી ટૂંકા ગાળામાં લાગુ થઈ ગયો છે.

એક દિવસ લોકસભા, બીજા દિવસે રાજ્યસભામાં આ કાયદો પસાર થયો અને ત્રીજા દિવસે રાષ્ટ્રપતિએ કાયદા પર મહોર મારી દિધી અને હવે ગુજરાત સરકારે તેના અમલની જાહેરાત કરી દિધી છે.

ગુજરાત સરકારના નિર્ણય મુજબ જે ભરતીઓ માટે પરીક્ષાઓ યોજાઈ ગઈ હોય, તેમાં 10 ટકા અનામતનો લાભ નહીં મળે, પણ 14 જાન્યુઆરી કે ત્યાર બાદ થનાર ભરતી માટે આર્થિક રીતે પછાત બિનઅનામત વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે.

[yop_poll id=587]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:51 am, Sun, 13 January 19

Next Article