Immunity Boosting Juice: આ જ્યુસ તમારી ઈમ્યુનિટીમાં વધારો કરશે, જુઓ બનાવવાની રીત

|

May 18, 2021 | 10:04 PM

Immunity Boosting Juice :પાલક અને કાકડીનો રસ ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

1 / 5
પાલક અને કાકડી બંને પોષક તત્વોથી ભરપુર હોય છે. તમે આ બંનેનો ઉપયોગ સેન્ડવીચમાં કરી શકો છો. તમે આ બંનેમાંથી હેલ્ધી સ્મૂધી પણ તૈયાર કરી શકો છો.

2 / 5
સ્પિનચમાં વિટામિન અને ખનિજો હોય છે જેમ કે મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલેટ, વિટામિન એ, સી, કે બી 2, બી, સી અને ઇ. જ્યારે કાકડીમાં એન્ટીઓક્સિડન્ટો હોય છે, જે રોગો સામે લડવામાં મદદ કરે છે.

3 / 5
પાલક અને કાકડીનો રસ ખૂબ જ સરળતાથી તૈયાર થઈ જાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

4 / 5
પાલક અને કાકડીનું જ્યૂસ બનાવવા માટે તમને ધોયેલા અને કાપેલા પાંદડાઓની જરૂર પડશે. સાથે જ એક કાકડીની છાલ કાઢીને તેના ટુકડા કરી લો. હવે તેમા 8 થી 10 ફુદીનાના પાંદડા, 1 ચમચી મરીનો ભૂકો, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદૂના છીણની જરૂર પડશે.

5 / 5
બધી સામગ્રી એક બ્લેન્ડરમાં નાખીને તેને બ્લેન્ડ કરી લો. બસ આવી રીતે તૈયાર થઇ જશે પાલક અને કાકડીનું જ્યુસ જે ઈમ્યુનિટીમાં વધારો કરશે.

Next Photo Gallery