Bollywood : શું કરીના અને યુવરાજ સાથે કરશે કામ? મુંબઇના બાંદ્રામાં બંને સાથે થયા સ્પોટ

|

Oct 08, 2021 | 7:47 AM

તાજેતરમાં બોલીવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર અને ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે સ્પોટ થયા. બંને અહીં એકબીજાની ખૂબ નજીક જોવા મળ્યા. આ દરમિયાન તેમણે સેલ્ફી પણ લીધી.

1 / 6
કરીના કપૂર ખાન તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં, કરીના કપૂર મુંબઈના બાંદ્રામાં ભૂતપૂર્વ ક્રિકેટ યુવરાજ સિંહ સાથે જોવા મળી હતી.

2 / 6
જ્યાં યુવરાજ સફેદ ટ્રેકસુટમાં જોવા મળ્યો હતો. તો ત્યાં જ, કરીના કપૂર ગુલાબી રંગના ટ્રેકમાં જોવા મળી હતી.

3 / 6
યુવરાજ અને કરીના એકબીજાની એકદમ નજીક જોવા મળ્યા. આ દરમિયાન બંને સેલ્ફી લેતા પણ જોવા મળ્યા છે.

4 / 6
ચાહકો બંને એક સાથે એક જ જગ્યાએ હોવા અને યુવરાજ સાથે સેલ્ફી લેવાનું કારણ જાણવા માટે આતુર છે.

5 / 6
તમને જણાવી દઈએ કે બંને બ્રાન્ડના શૂટિંગ માટે સાથે આવ્યા છે. અને આ તસવીરો એક જ બ્રાન્ડની છે.

6 / 6
કરીના અને યુવરાજની તસવીરો અને બંનેની જોડીને પણ ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Next Photo Gallery