TRP માં નંબર 1 શો અનુપમાના સ્ટાર્સ એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી ફી, જાણીને તમે પણ ચોંકી જશો

ટીઆરપીમાં નંબર વન પોઝિશન પર રહેલી સિરિયલ 'અનુપમા'ની સ્ટોરીમાં ઘણા ટ્વિસ્ટ આવી રહ્યા છે. લોકો આ સિરિયલને ખૂબ પસંદ કરે છે. સિરિયલના પાત્રો એક એપિસોડ માટે તગડી રકમ પણ ચાર્જ કરે છે.

| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:13 AM
4 / 6
અનુપમા અને વનરાજનો મોટો દીકરો હોવા ઉપરાંત, તોષુ કિંજલના પતિની ભૂમિકા ભજવવા માટે શોમાં એક એપિસોડ માટે 33 હજાર રૂપિયા લે છે. તોશુનું પાત્ર ભજવનાર અભિનેતાનું સાચું નામ આશિષ મેહરોત્રા છે.

5 / 6
આ શોમાં પારસ કાલનવત અનુપમાના હ્રદયનો ટુકડો એટલે કે તેમના પ્રિય પુત્રનું પાત્ર ભજવી રહ્યા છે. આ શોમાં પારસ એક દિવસના એપિસોડ માટે 35 હજાર રૂપિયા લે છે.

6 / 6
વનરાજ અને અનુપમાને શોમાં એક પ્રિય પુત્રી પણ છે. મુસ્કાન આ વહાલી દીકરીનું પાત્ર ભજવી રહી છે. મુસ્કાન એક દિવસના એપિસોડ માટે 27 હજાર રૂપિયા લે છે.