Yami Gautam જોવા મળી ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં, Photos જોઇને ફેન્સ બોલ્યા વાહ…

|

Sep 10, 2021 | 8:50 AM

યામી ગૌતમ (Yami Gautam) તેના અભિનય તેમજ સુંદરતા માટે ચાહકોમાં પ્રખ્યાત છે. તાજેતરમાં જ, યામી તેના લગ્ન માટે હેડલાઇન્સમાં આવી હતી.

1 / 6

2 / 6
યામી આજકાલ તેની આગામી ફિલ્મ ભૂત પોલીસના (Bhoot Police) પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

3 / 6
જેના માટે અભિનેત્રી ફિલ્મના પ્રમોશન માટે ખૂબ જ સ્ટાઇલિશ લુક લઇ રહી છે.

4 / 6
તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ખાસ ફોટા શેર કર્યા છે.

5 / 6
યામીએ શેર કરેલી આ તસવીરોમાં તે ઓફ-વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

6 / 6
અભિનેત્રીના ફોટા જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.

Next Photo Gallery