AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : યામી ગૌતમે શેર કરી પોતાની ગ્લેમરસ તસવીરો, જણાવ્યુ કે તે ઘણા વર્ષોથી ચામડીના રોગ સામે લડી રહી છે

બોલીવૂડની સુંદર એભિનેત્રીઓમાંની એક યામી ગૌતમ (Yami Gautam) કે જે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સને સમર્થન આપે છે તે વર્ષોથી ચામડીની એક બિમારી સામે લડી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:44 AM
Share
બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમના ચાહકોની કોઈ કમી નથી. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેનો સિમ્પલ અને ગ્લેમરસ લૂક ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે.

1 / 6
યામીએ આજે ​​પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને ચાહકોને તેની ત્વચા સાથે જોડાયેલ એક રહસ્ય જણાવ્યું છે.

2 / 6
કોસ્મેટિક પ્રોડક્ટને સમર્થન આપતી યામીએ ચાહકોને તેના અસાધ્ય ત્વચા રોગ વિશે જણાવ્યું છે.

3 / 6
યામીએ તેના ફોટોશૂટમાંથી તસવીરો શેર કરી અને લખ્યું કે જ્યારે આ તસવીરો તેની ત્વચાની સ્થિતિ કેરાટોસિસ-પિલરિસને છુપાવવા માટે પોસ્ટ પ્રોડક્શન માટે જઈ રહી હતી ત્યારે તેણે પોતાની જાતને કહ્યું કે તેણે આ સમસ્યાનો સ્વીકાર કરવો જોઈએ.

4 / 6
યામીએ કહ્યું કે તેને કિશોરાવસ્થામાં ત્વચાની આ સમસ્યા હતી, જેનો કોઈ ઈલાજ નથી. આ સ્થિતિમાં, ચહેરા પર નાના ખીલ થાય છે.

5 / 6
યામીએ અંતમાં લખ્યું કે મે ખૂબ હિંમત કરીને તમને મારી આ કંડીશન વિશે જણાવ્યુ છે.

6 / 6
Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

g clip-path="url(#clip0_868_265)">