The Kapil Sharma Show : કપિલ શર્માએ બહેનોને કેમ કહી ‘લાલચી’, જુઓ Comedy Video

|

Jul 31, 2023 | 2:02 PM

કપિલ શર્મા તેના ધ કપિલ શર્મા શોમાં આવતા દરેક કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. તેના શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ તેમજ સંગીતના દિગ્ગજ કલાકારો પોતાની ફિલ્મ અથવા તો સોન્ગના પ્રમોશન માટે આવતા હોય છે.

The Kapil Sharma Show : કપિલ શર્માએ બહેનોને કેમ કહી લાલચી, જુઓ Comedy Video
Kapil Sharma

Follow us on

The Kapil Sharma Show : કપિલ શર્મા ( Kapil Sharma) તેના ધ કપિલ શર્મા શોમાં આવતા દરેક કલાકારો સાથે મજાક મસ્તી કરતો હોય છે. તેના શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ તેમજ સંગીતના દિગ્ગજ કલાકારો પોતાની ફિલ્મ અથવા તો સોન્ગના પ્રમોશન માટે આવતા હોય છે. આ દરમિયાન કપિલ તેમની સાથે ખૂબ જ મજાક મસ્તી કરે છે.

આ પણ વાંચો The Kapil Sharma Shaow : કપિલ છોકરીઓ સામે કેમ બિંદુનો પતિ બનવા નથી માંગતો ? જુઓ Comedy video

Kapil Ne Kyun Kaha Behenon Ko "Laalchi"? 🤣👩🏻😁 | The Kapil Sharma Show| #TKSS #shorts

ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી ઉમરાહ માટે મક્કા પહોંચ્યો
પાકિસ્તાનના બધા ખેલાડીઓની મળીને પણ નથી કરી શકતા ભારતના કેપ્ટન રોહિત શર્માની બરાબરી
Jioનો 56 દિવસનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
સ્મૃતિ મંધાનાએ બોયફ્રેન્ડ સામે રમી ધમાકેદાર ઈનિંગ
પઠાણના ઘરમાં બ્રાહ્મણ પેદા થયો- બોલિવુડમાં આવુ કોના માટે કહેવાયુ?
પ્રિયંકા ચોપરાએ પિતાની બાઇકથી લઈને પ્રથમ મોડેલિંગ શૂટના ફોટો શેર કર્યા

આવા જ એક એપિસોડ દરમિયાન કપિલ બહેનોને લાલચી ગણાવે છે. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કપિલ બહેનોને લાલચી કહેવા પાછળનું કારણ જણાવે છે કે આજકાલ ટેક્નોલાજીના કારણે બહેનો ઓનલાઈન રાખડી મોકલે છે, તો સામે ભાઈ ઓનલાઈન પૈસા આપી દે છે, જો ભાઈ પૈસા આપવાનું ભુલી જાય તો ફોન કરીને યાદ અપાવે છે અને પૈસા લઈને જ રહે છે. આ સાંભળતા જ શોમાં હાજર બધા લોકો ખડાખડાટ હસી પડે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો