The Kapil Sharma Shaow : કપિલ છોકરીઓ સામે કેમ બિંદુનો પતિ બનવા નથી માંગતો ? જુઓ Comedy video

કપિલ શર્માના શોમાં દર અઠવાડિયે સેલિબ્રિટીઝ તેમની ફિલ્મો અને ગીતોના પ્રમોશન માટે આવે છે, ત્યારે આવા જ એક એપિશોડમાં સલમાન ખાન, પૂજા હેગડે સહિત કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી.

The Kapil Sharma Shaow : કપિલ છોકરીઓ સામે કેમ બિંદુનો પતિ બનવા નથી માંગતો ? જુઓ Comedy video
Kapil sharma show
| Edited By: | Updated on: Jul 30, 2023 | 11:31 AM

Kapil Sharma Shaow : કપિલ શર્માના શોમાં દર અઠવાડિયે સેલિબ્રિટીઝ (Celebrities) તેમની ફિલ્મો અને ગીતોના પ્રમોશન માટે આવે છે, ત્યારે આવા જ એક એપિશોડમાં સલમાન ખાન, પૂજા હેગડે સહિત કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી. આ એપિસોડમાં કપિલે બધા સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

આ પણ વાંચો The Kapil Sharma Show : કપિલ શર્માએ એવો તે શું સવાલ કર્યો કે આલિયા ભટ્ટ શરમાઈ ગઈ, જુઓ કોમેડી Video

આ દરમિયાન શોમાં કપિલ શર્માની પત્નીનો રોલ ભજવતી બિન્દુ કપિલને પતિ તરીકે સંબોધે છે અને કપિલ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મને છોકરીઓની હાજરીમાં પતિ નહી કહેવાનું અને એમાં પણ આવી સુંદર અભિનેત્રીઓની હાજરીમાં કયારેય નહી. ત્યાર બાદ બધા ખડખડાટ હસી પડે છે. શો દરમિયાન કપિલે સલમાન ખાન, પૂજા હેગડે સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:17 pm, Sat, 29 July 23