Satish Kaushik : કોણ છે સતીશ કૌશિકની પત્ની શશી કૌશિક?, જેમનું પણ છે ફિલ્મોની દુનિયામાં મોટું નામ

સતીશ કૌશીની પત્ની શશી તેમની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી. શશિ, જેને અભિનેતાએ 38 વર્ષ પહેલા પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યા આવો જાણીએ તેમના વિશે.

| Edited By: | Updated on: Mar 09, 2023 | 5:04 PM
4 / 5
સતીશ કૌશિકે નીનાને લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો હતો અને મસાબાને દત્તક લેવાની વાત કરી હતી. જો કે તેઓએ લગ્ન નથી કર્યા, પરંતુ આજ સુધી તેમની મિત્રતા જબરદસ્ત રહી છે. સતીષે જણાવ્યું હતું કે નીનાને લગ્નના પ્રસ્તાવની કહાની પર તેની પત્ની શશીની પ્રતિક્રિયા શું હતી. ત્યારે આ પ્રસ્તાવ પર કૌશિકે કહ્યું હતું કે, 'તેમની પત્ની શશી મારા અને નીના વચ્ચેના સમીકરણ વિશે જાણે છે. તે અવારનવાર મારા ઘરે આવે છે. તે અમારી મિત્રતાને પણ સમજે છે અને માન આપે છે.

5 / 5
શશી કૌશિક પતિના મૃત્યુથી સાવ ભાંગી ગયા છે. તેમની સાથે તેમની બાળકી પણ છે જે પણ પિતાના વિરહની વેદનાને સહન કરી રહી છે.

Published On - 2:21 pm, Thu, 9 March 23