The Family Man 2 Cast Fees: Manoj Bajpayee થી લઈને સામન્થા સુધી, કલાકારોએ લીધી કરોડોમાં ફી

આ દિવસોમાં દરેક જગ્યાએ 'ધ ફેમિલી મેન 2' (The Family Man 2) ની ચર્ચા છે. મનોજ બાજપેયી (Manoj Bajpayee) થી લઈને સામન્થા અક્કિનેની (Samantha Akkineni) સુધી, આ શોની ઘણી પ્રશંસા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ શો માટે મુખ્ય કલાકારો દ્વારા કેટલી ફી અથવા સેલેરી (The Family Man 2 Cast Fees and Salary) લેવામાં આવી છે.

| Edited By: | Updated on: Jun 17, 2021 | 1:37 PM
4 / 8
શારિબ હાશમી :- 'ધ ફેમિલી મેન 2' માં શારિબ હાશમી (Sharib Hashmi) જેકેની ભૂમિકા નિભાવી છે. તે 'સ્લમડોગ મિલિયોનેર' (Slumdog Millionaire) થી લઈને 'જબ તક હૈ જાન' (Jab Tak Hai Jaan) અને 'પગલેટ' જેવી ફિલ્મોમાં દેખાયા છે. રિપોર્ટ અનુસાર શારિબે આ શો માટે 65 લાખ રૂપિયા ફી લીધી છે.

5 / 8
દર્શન કુમાર :- શોની બાકીની કાસ્ટ વિશે વાત કરીએ તો દર્શન કુમારે (Darshan Kumar) આમાં મેજર સમીરની ભૂમિકા ભજવી છે. દર્શન કુમાર એક જાણીતા અભિનેતા છે. તેઓ પ્રિયંકા ચોપડા સાથે 'મેરી કોમ' અને અનુષ્કા શર્મા સાથે 'એનએચ 10' માં કામ કરી ચુક્યા છે. આ પહેલા દર્શને 'આશ્રમ' વેબ સિરીઝમાં પણ ખૂબ નામ કમાવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે દર્શન કુમારે 'ધ ફેમિલી મેન 2' માટે 1 કરોડ રૂપિયા ફી લીધી છે.

6 / 8
શરદ કેલકર :- શરદ કેલકર (Sharad Kelkar) પણ 'ધ ફેમિલી મેન' સિરીઝનો એક ભાગ છે. તેઓ શોમાં અરવિંદનો રોલ કરે છે. પ્રખ્યાત ટીવી અને ફિલ્મ અભિનેતા શરદ કેલકરે 'ધ ફેમિલી મેન 2' માટે 1.6 કરોડ રૂપિયા ચાર્જ કર્યાના અહેવાલ છે.

7 / 8
સની હિન્દુજા :- આ શોમાં સની હિન્દુજા (Sunny Hinduja) TASC એજન્ટ મિલિંદની ભૂમિકામાં છે. આ શો માટે તેમણે 60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

8 / 8
અસ્લેશા ઠાકુર :-
જ્યારે શ્રીકાંત તિવારીની પુત્રી ધૃતીનો રોલ કરનારી અસ્લેશા ઠાકુર 50 લાખ રૂપિયા ફી લીધી છે. આ બધા આંકડાઓ અહેવાલનાં છે, પ્રોડક્શન હાઉસ અથવા એક્ટર તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.

અસ્લેશા ઠાકુર :- જ્યારે શ્રીકાંત તિવારીની પુત્રી ધૃતીનો રોલ કરનારી અસ્લેશા ઠાકુર 50 લાખ રૂપિયા ફી લીધી છે. આ બધા આંકડાઓ અહેવાલનાં છે, પ્રોડક્શન હાઉસ અથવા એક્ટર તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.