‘વિરુષ્કા’ના ઘરે દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફેન્સે Memes બનાવીને પાઠવી શુભેચ્છાઓ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પિતા બની ગયા છે. કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) દીકરીને જન્મ આપ્યો છે. અને ટ્વિટર પર શરુ થઇ ગયા મિમ્સ. જુઓ થોડા વાયરલ મિમ્સ.

| Edited By: | Updated on: Jan 11, 2021 | 6:07 PM
4 / 6
એક યુઝરે તો તૈમુરના સ્ટારડમ પર મિમ બનાવી દીધો

એક યુઝરે તો તૈમુરના સ્ટારડમ પર મિમ બનાવી દીધો

5 / 6
સમાચાર સાથે ટ્વીટર પર આવેલી પોસ્ટની ભરમાર પર કોઈએ મજાક કરી

સમાચાર સાથે ટ્વીટર પર આવેલી પોસ્ટની ભરમાર પર કોઈએ મજાક કરી

6 / 6
એક ફેને તો કહ્યું બહુ રાહ જોવડાવી

એક ફેને તો કહ્યું બહુ રાહ જોવડાવી