Vidya Balanનો સાડીમાં લુક થયો વાયરલ, સાડીની કિંમત સાંભળીને ચોંકી જશો

|

Feb 14, 2021 | 7:33 PM

વિદ્યા બાલને મરુન સાડીમાં તેના ફોટોગ્રાફ્સની એક શ્રેણી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ચાહકો સાથે શેર કરી છે.

Vidya Balanનો સાડીમાં લુક થયો વાયરલ, સાડીની કિંમત સાંભળીને ચોંકી જશો
Vidya Balan

Follow us on

વિદ્યા બાલને મરુન સાડીમાં તેના ફોટોગ્રાફ્સની એક શ્રેણી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોમાં વિદ્યા નવા પ્રકારની હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે. દેશી અવતારમાં વિદ્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાડીની સાથે વિદ્યાએ પ્લંગિંગ નેકલાઈન બ્લાઉઝ પહેર્યું જેમાં પાછળ બટનો છે.

વિદ્યાએ તેના લુકને એક્સેસરીઝ કરવા માટે ગોલ્ડ રિંગ અને ગોલ્ડ ઇયરિંગ્સ પહેરી હતી. તેમણે આંખોને સ્મોકી રાખી અને મસ્કરા લગાવ્યો જ્યારે ગાલમાં બ્લશ લગાવ્યું. આની સાથે, ન્યુડ લિપસ્ટિક અને ઘણા બધા હાઇલાઇટર લગાવ્યાં. આ તસવીરો સાથે કેપ્શનમાં વિદ્યાએ લખ્યું છે, ‘આજે એક વર્ચુઅલ ઇવેન્ટની તૈયારી માં’.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અમને ખાતરી છે કે તમને વિદ્યાની આ સાડી ગમી ગઈ હશે તો ચાલો તમને જણાવીએ કે, વિદ્યાની આ સાડીની કિંમત 34, 500 રૂપિયા છે. જો તમારે પણ આ સાડી ખરીદવી હોય તો તમારે આટલી કિંમત ચૂકવવી પડશે.

જો આપણે વિદ્યાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે બાયોપિક શકુંતલા દેવીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા, અમિત સાધ અને જુશુ સેનગુપ્તા પણ જોવા મળ્યા હતા. આ સિવાય વિદ્યા બાલનની શોર્ટ ફિલ્મ ‘નટખટ’ નો સમાવેશ ઓસ્કર 2021 ની રેસમાં કરવામાં આવ્યો છે.

Published On - 7:00 pm, Sun, 14 February 21

Next Article