આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

|

Jan 27, 2019 | 5:12 AM

પ્રજાસત્તાક દિવસ પ્રસંગે વરુણ ધવને વાઘા બૉર્ડર પર ભારતીય જવાનો સાથે બીટિંગ રિટ્રીટમાં ભાગ લીધો. આ સેરેમની દરમિયાન વરુણ ધવને દેશભક્તિના ગીતો પર પ્રસ્તુતિ આપી. હકીકતમાં વરુણ ધવન અહીં પોતાની અપકમિંગ ફિલ્મ એબીસીડી 3ના શૂટિંગના ભાગરૂપે અહીં પહોંચ્યો હતો. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ […]

આ બૉલીવુડ ફિલ્મમાં પણ જોવા મળશે વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ સેરેમની, આ એક્ટરે વાઘા બૉર્ડર પર કર્યું LIVE શૂટિંગ : જુઓ VIDEO

Follow us on

પ્રજાસત્તાક દિવસ પ્રસંગે વરુણ ધવને વાઘા બૉર્ડર પર ભારતીય જવાનો સાથે બીટિંગ રિટ્રીટમાં ભાગ લીધો.

આ સેરેમની દરમિયાન વરુણ ધવને દેશભક્તિના ગીતો પર પ્રસ્તુતિ આપી. હકીકતમાં વરુણ ધવન અહીં પોતાની અપકમિંગ ફિલ્મ એબીસીડી 3ના શૂટિંગના ભાગરૂપે અહીં પહોંચ્યો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વરુણ ધવન આગામી ફિલ્મ એબીસીડી 3માં વાઘા બૉર્ડરની બીટિંગ રિટ્રીટ દર્શાવવા માંગે છે. એટલા માટે તેણે શનિવારે પ્રજાસત્તાક દિવસ પ્રસંગે તેનું લાઇવ શૂટિંગ કર્યું.

તમે પણ જુઓ વરુણ ધવનનું વાઘા બૉર્ડર પરની ધમાકેદાર પ્રસ્તુતિ :

[yop_poll id=835]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article