
એટલું જ નહીં, મૌનીને આ ડ્રેસમાં જોયા પછી યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે કે જ્યારે તે આ ડ્રેસમાં કમ્ફર્ટેબલ ન હતી તો તેણે આ ડ્રેસ પહેરવાની જરૂર નહોતી.

તમને જણાવી દઈએ કે મૌની બોલિવૂડ અને ટીવીની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તે પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

મૌનીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે.