માત્ર પંદર મિનીટ પરફોર્મ કરવાના ઉર્વશી રૌતેલાને મળશે અધધધ રૂપિયા

|

Dec 31, 2020 | 6:06 PM

આજે ઠેર ઠેર 31 ડિસેમ્બરની ઉજવણી થવા જઈ રહી છે. ઘણી જગ્યાએ મોટી મોટી પાર્ટીઓમાં બોલીવૂડના સિતારાઓ પણ પરફોર્મ કરતા હોય છે. મળેલી માહિતી અનુસાર ઉર્વશી રૌતેલાએ નવા વર્ષની પાર્ટીમાં 15 મિનિટના પરફોર્મન્સ માટે 4 કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે. આ પાર્ટી 31 ડિસેમ્બરની રાત્રે દુબઈની 5-સ્ટાર હોટલ પ્લાઝા વર્સાસમાં થશે. પાર્ટીમાં અભિનેત્રી તેના […]

માત્ર પંદર મિનીટ પરફોર્મ કરવાના ઉર્વશી રૌતેલાને મળશે અધધધ રૂપિયા

Follow us on

આજે ઠેર ઠેર 31 ડિસેમ્બરની ઉજવણી થવા જઈ રહી છે. ઘણી જગ્યાએ મોટી મોટી પાર્ટીઓમાં બોલીવૂડના સિતારાઓ પણ પરફોર્મ કરતા હોય છે. મળેલી માહિતી અનુસાર ઉર્વશી રૌતેલાએ નવા વર્ષની પાર્ટીમાં 15 મિનિટના પરફોર્મન્સ માટે 4 કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે. આ પાર્ટી 31 ડિસેમ્બરની રાત્રે દુબઈની 5-સ્ટાર હોટલ પ્લાઝા વર્સાસમાં થશે. પાર્ટીમાં અભિનેત્રી તેના ફેન્સ સાથે પણ વાતચીત કરશે. ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.

ઉર્વશીએ બોલીવૂડમાં ઘણી ફિલ્મો કરી છે. તેને હેટ સ્ટોરી 4 માટે ઘણી પ્રંશસા મેળવી હતી. આ ઉપરાંત તેણે 2012 માં મિસ યુનિવર્સનો એવોર્ડ પણ મેળવ્યો હતો.

Published On - 6:05 pm, Thu, 31 December 20

Next Article