
ઉર્ફીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે તેની પોસ્ટ પર ઘણી બધી કોમેન્ટ્સ પણ આવતી રહે છે.

ઉર્ફીની આ લેટેસ્ટ તસવીરો સાડીમાં હોવા છતાં પણ તેણે પોતાની બોલ્ડનેસ બતાવવાની તક ગુમાવી નથી.

ઉર્ફી જાવેદ એક ટીવી સ્ટાર છે જે બિગ બોસ ઓટીટીનો ભાગ હતી અને શરૂઆતના તબક્કામાં તે બહાર પણ થઈ ગઇ હતી.