TMKOC : બબિતાજીને થયો ટપ્પુડા સાથે પ્રેમ, જુઓ એક્ટ્રેસની સુંદર તસવીરો

શોની સૌથી હોટ કલાકાર મુનમુન દત્તા (Munmum Datta) એટલે કે બબીતાજી (Babitaji) રાજ અનડકટ (Raj Anadkat) એટલે કે ટપુના (Tappu) પ્રેમમાં છે અને બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Sep 10, 2021 | 8:48 AM
4 / 8
મુનમુન દત્તા રાજ પહેલા અરમાન કોહલી સાથે રિલેશનશિપમાં હતી.

5 / 8
આ તસવીરોમાં મુનમુન દત્તા ખૂબ જ હોટ સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે

6 / 8
મુનમુન દત્તાની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

7 / 8
આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરમાં મુનમુન દત્તા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

8 / 8
તેમના ચાહકોને મુનમુન દત્તાની તસવીરો ખૂબ ગમે છે.