TMKOC : અફેરની ખબરો વચ્ચે બબિતા અને ટપ્પુની તસવીરો વાયરલ, લોકોને દેખાઇ રહી છે કેમીસ્ટ્રી

|

Sep 12, 2021 | 3:03 PM

લોકપ્રિય સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની (TMKOC) બબિતાજી એટલે કે મુનમુન દત્તા (Munmun Datta) અને રાજ અનડકટ (Raj Anadkat) એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના સમાચાર સામે આવતા જ ચારે તરફ તેમની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

1 / 6

2 / 6
જ્યારથી બંનેના સંબંધોની વાત સામે આવી છે ત્યારથી જ સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા છે.

3 / 6
સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.

4 / 6
હાલમાં બંનેની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકો આ તસવીરો શેર કરીને પુછી રહ્યા છે કે શું આ વાત સાચી છે ?

5 / 6
તારક મહેતાની ટીમ સાથે આઉટડોર શૂટિંગ અને પિકનીકની તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે.

6 / 6
કેટલાક લોકો બંનેને ટ્રોલ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો આ તસવીરોમાં બંનેની કેમીસ્ટ્રીની વાતો કરી રહ્યા છે.

Next Photo Gallery