Tatoo-જુઓ આ પ્રખ્યાત TV actressesનો ટેટૂ પ્રત્યેનો અનોખો પ્રેમ

|

Jan 12, 2021 | 3:18 PM

ટેટૂઝનો ક્રેઝ સામાન્ય લોકો તેમજ TV actressesમાં ઘણો જોવા મળે છે. બોલિવૂડ સાથે ટીવી અભિનેત્રીઓને પણ ટેટૂનો ખૂબ શોખ છે. ઘણીબધી અભિનેત્રીઓના શરીર પર વિશેષ ટેટૂ જોવા મળે છે. ચાલો તમને જણાવીએ કે કઇ ટીવી અભિનેત્રીએ કયું ટેટૂ કરાવ્યું છે.

1 / 5
કવિતા કૌશિક: નાના પડદાના રાઉડી પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ નિભાવનાર કવિતા કૌશિકને ટેટૂનો ઘણો શોખ છે. તેણે પીઠ પર શિવાજીનું ટેટૂ કરાવ્યું છે.

2 / 5
કરિશ્મા તન્ના: બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાનું ટેટૂ ખૂબ જ ખાસ છે. તેણે બે ટેટુ બનાવ્યા છે. તેની કાંડા પર મા લખાવ્યું છે. જ્યારે કમર પર એક મોટું ટેટૂ બનાવ્યું છે.

3 / 5
અવિકા ગૌર: નાના પડદાની બાલિકા વધુ એટલે અવિકા ગૌર. જેના ના ખભા પર, ગળાના પાછળના ભાગમાં, કાંડા અને પગ પર ટેટૂ છે જે ખૂબ જ સુંદર છે. તેના ફેન્સમાં તેના ટેટૂઝનો પણ ક્રેઝ છે.

4 / 5
અનિતા હસનંદાની: ટીવી જગતની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી અનિતાએ તેના કાંડા પર આર લેટરનું ટેટૂ કરાવ્યું છે. કેમ કે તેના પતિનું નામ આર પરથી શરુ થાય છે. અનિતાનું ટેટૂ તેના પતિ રોહિત પ્રત્યે તેનો પ્રેમ બતાવે છે.

5 / 5
જેનિફર: ટીવી એક્ટ્રેસ જેનિફરની સુંદરતાના સૌ કોઈ કાયલ છે. તેના ફોટા વારંવાર ચાહકોમાં વાયરલ થાય છે. જેનિફરની પીઠ પર હકુના મતાતા લખેલું ટેટૂ છે. જેનો અર્થ છે દરેક પરિસ્થતિમાં નિશ્ચિંત રહેવું.

Published On - 3:12 pm, Tue, 12 January 21

Next Photo Gallery