Tip Tip Barsa Pani Song: અક્ષય કુમારની ફિલ્મ મોહરાનું ટીપ ટીપ બરસા પાની Song Lyrics, જુઓ VIDEO

|

Jun 30, 2023 | 4:21 PM

વરસાદની રોમેન્ટિક સિઝનમાં જબરદસ્ત સોંગના લીરિક્સ અને વીડિયો જુઓ અહીં. જો કે આ અગાઉ અમે અનેક સોંગના લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કર્યા છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

Tip Tip Barsa Pani Song: અક્ષય કુમારની ફિલ્મ મોહરાનું ટીપ ટીપ બરસા પાની Song Lyrics, જુઓ VIDEO
Tip Tip Barsa Paani Song Lyrics

Follow us on

Tip Tip Barsa Pani Song: વરસાદની સિઝન છે ત્યારે આવી રોમેન્ટિક સિઝનમાં અનેક એવા ગીતો જે લોકોને સાંભળવા ગમતા હોય છે. જેમાંથી જ એક 1994ની ફિલ્મ મોહરાનું મોસ્ટ આયકોનિક સોંગ ટીપ ટિપ બરસા પાની ગીત બોલિવૂડનું 90’sનું સુપર હિટ હિન્દી સોંગ છે જે ઉદિત નારાયણ, અલ્કા યાજ્ઞિકે ગાયું છે અને આ સુપરહિટ ગીતમાં અક્ષય કુમાર અને રવિના ટંડન છે. આ ગીત ટીપ ટીપ બરસા પાનીના બોલ આનંદ બક્ષીએ લખ્યા છે જ્યારે સંગીત વિજુ શાહ દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયો રાજીવ રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવ્યો છે.

ત્યારો વરસાદની રોમેન્ટિક સિઝનમાં જબરદસ્ત સોંગના લીરિક્સ અને વીડિયો જુઓ અહીં. જો કે આ અગાઉ અમે અનેક સોંગના લિરિક્સ અને વીડિયો આપની સાથે શેર કર્યા છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો

ભારતના ક્યા રાજ્યમાં એકપણ સાપ નથી, જાણીને ચોંકી જશો
તાજમહેલ જે જમીન પર બન્યો છે ત્યાં પહેલા શું હતું? કોની હતી જમીન જાણો
મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કર્યું હોત તો તમે આજે કરોડપતિ હોત
દિગ્ગજ અભિનેતાની પત્નીએ દીકરાના નામે 17 લાખનું દાન કર્યુ, જુઓ ફોટો
'અનુપમા'ના એક એપિસોડ માટે રૂપાલી ગાંગુલી કેટલો ચાર્જ લે છે, જાણો
ટોઇલેટ ફ્લશમાં બે બટન કેમ હોય છે? નાના બટનનો શું ઉપયોગ હોય છે?

Tip Tip Barsa Pani Song Lyrics:

ટીપ-ટીપ બરસા પાની
ટીપ-ટીપ બરસા પાની
પાની ને આગ લગાઈ
આગ લગી દિલ મેં તો
દિલ કો તેરી યાદ આયી
તેરી યાદ આયી તો
જલ ઊઠા મેરા ભીગા બદન
અબ તુમ હી બતાઓ સજન
મૈં ક્યા કરું

નામ તેરા મેરે લબોં પે આયા થા
નામ તેરા મેરે લબોં પે આયા થા
હો મૈને બહાને સે તુમ્હે બુલાયા થા
ઝૂમ કર આ ગયા સાવન મેં ક્યા કરું

ટીપ-ટીપ બરસા પાની
પાની ને આગ લગાઈ
આગ લગી દિલ મેં તો
દિલ કો તેરી યાદ આયી
તેરી યાદ આયી તો
જલ ઊઠા મેરા ભીગા બદન
અબ તુમ હી બતાઓ સજન
મૈં ક્યા કરું

દુઉબા દરિયામાં
ખડા મેં સાહિલ પર
દુઉબા દરિયામાં
ખડા મેં સાહિલ પર
તુ બીજલી બનકર ગીરી મેરે દિલ પર
ચલી ઐસી યે પાગલ
પવન મેં ક્યા કરું

ટીપ-ટીપ બરસા પાની
પાની ને આગ લગાઈ
આગ લગી દિલ મેં
જો તો દિલ કો તેરી યાદ આયી
તેરી યાદ આયી તો છા ગયા
મુજપે દીવાનપન
મેરે બસ મેં નહીં
મેરા મન મેં ક્યા કરું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article