આ વ્યક્તિએ બનાવ્યુ સોનુ સૂદનું portrait, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો

|

Aug 01, 2021 | 8:21 PM

હાલમાં જ સોનુ સૂદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં સોનુ સૂદના ફેસનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

આ વ્યક્તિએ બનાવ્યુ સોનુ સૂદનું portrait, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો
a portrait of Sonu Sood

Follow us on

કોરોનાકાળ દરમિયાન સોનુ સૂદે (Sonu Sood) લોકોની કેટલી મદદ કરી તે તો સૌને ખબર જ છે. લૉકડાઉનમાં ગરીબ પરપ્રાંતિયોને પોતાના વતન ઘરે પહોંચાડવાની વાત હોય કે પછી કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ કે દવાઓ અપાવવાની વાત હોય સોનુ સૂદ દરેક વાતમાં આગળ રહ્યા. કોરોનાકાળમાં તેમણે હજારો લોકોની મદદ કરી અને તેજ કારણ છે કે સોનુ સૂદને લોકો ખૂબ માની રહ્યા છે.

 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

હાલમાં જ સોનુ સૂદે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેયર કર્યો. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં સોનુ સૂદના ફેસનું ચિત્ર જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રના વિપુલ મિરાજકરને સોનુનું આ portrait (Sonu Sood portrait) બનાવવામાં 20 દિવસ લાગ્યા છે. આ portrait 50,000 sq.ft મોટુ છે અને તેના ઘાસના મેદાનમાં બનાવવામાં આવ્યુ છે.

 

 

સોનુ સૂદે આ કલાકારીનો વીડિયો શેયર કરતા લખ્યુ કે, હુ આશ્ચર્યચકિત છુ. મે એવુ ક્યારે વિચાર્યુ ન હતુ કે આવુ કંઈ પણ શક્ય છે. આ વીડિયોને ફક્ત 3 કલાકમાં 5,32,000 લોકો જોઈ ચૂક્યા છે. આની પહેલા પણ સોનુ સૂદ માટે તેમના ચાહકો પ્રેમ બતાવી ચૂક્યા છે. તેનો એક ફેન તો વગર ચપ્પલે તેમને મળવા આવી પહોંચ્યો હતો. હવે વિપુલ દ્વારા બનાવવામાં આવેલા આ portraitને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો – પી.વી સિંધુએ ચીનની હી બિંગજિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો, સતત બે ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

 

આ પણ વાંચો – GUJARAT : આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી નહિવત્, 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે

Next Article