બોલીવુડના આ જાણિતા ચહેરાઓએ ધર્મના કારણે છોડી દીધી એક્ટિંગ, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓએ એક સમયે ઘણું નામ કમાવ્યું અને પાછળથી બોલીવૂડ છોડી દીધું અને ધાર્મિક માર્ગ પસંદ કર્યો. જુઓ સંપૂર્ણ લિસ્ટ.

| Edited By: | Updated on: Apr 11, 2021 | 3:37 PM
4 / 6
બિગ બોસમાં ભાગ લેનાર સોફિયા હયાતે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફિયાએ હવે ફિલ્મની દુનિયા છોડી દીધી છે. તે પોતાને નન તરીકે વર્ણવે છે. તેણે નન તરીકે સોશિયલ મીડિયા પર ઘણા ફોટો શેર કર્યા છે.

5 / 6
પ્રખ્યાત અભિનેત્રી સના ખાને પણ મનોરંજર જગતને વિદાય આપી. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેણે અભિનય છોડવાનો નિર્ણય કરીને કહ્યું કે તે 'ઇસ્લામ ઉપદેશો'થી પ્રભાવિત થઇ તેથી હું આ નિર્ણય લઈ રહી છું. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન તેણે આ નિર્ણય લીધો હતો.

6 / 6
રોડીઝ ફેમ આર્ટિસ્ટ સાકિબ ખાને તાજેતરમાં જ બધાને માહિતી આપી હતી કે એક્ટિંગની દુનિયા છોડી રહ્યો છે. તેમણે કહ્યું કે મનોરંજનની દુનિયામાં રહેવું સહેલું નથી. તેણે ધાર્મિક ગ્રંથ  કુરાન સાથે ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર પોતાના નિર્ણયની જાહેરાત કરી. સાકિબે ઇન્સ્ટાગ્રામ પર પણ લખ્યું હતું કે તે અભિનયનું કામ કરી રહ્યો નથી કારણ કે હવે તેની પાસે કામ નથી. તેનો દાવો છે કે તેની પાસે સારી નોકરી હતી પરંતુ તે અલ્લાહની ઇચ્છા નહોતી. તેણે આ પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે મુંબઇમાં રહેવું અને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે.

Published On - 2:08 pm, Sun, 11 April 21