તંગીને કારણે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે આ મોટા સ્ટાર્સ, નામ જાણીને તમને પણ લાગશે આંચકો

|

Aug 31, 2021 | 3:43 PM

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે એવા છે જેમણે બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું હોય. ચાલો આજે તમને જણાવીએ એ સ્ટાર્સનું લીસ્ટ.

1 / 5
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે ઘણી મહેનત કરીને એક લેવલ પર પહોંચ્યા છે. પરંતુ ક્યારેક એવું પણ બન્યું છે કે આવા સ્ટાર્સે કોઈ કારણસર બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું હોય. ચાલો આજે તમને જણાવીએ એ સ્ટાર્સનું લીસ્ટ.

2 / 5
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી 'મિસ લવલી' નામની બી-ગ્રેડ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

3 / 5
અહેવાલો અનુસાર પ્રખ્યાત અભિનેતા રાજેશ ખન્નાએ પણ બી-ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મનું નામ હતું 'વફા'.

4 / 5
બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીએ 'ક્લાસિક ડાન્સ ઓફ લવ' નામની બી-ગ્રેડની ફિલ્મમાં કામ કર્યું હતું.

5 / 5
અભિનેતા શક્તિ કપૂરે બી-ગ્રેડની ફિલ્મ 'મેરી લાઇફ ઉસ્કી વાઇફ'માં પણ કામ કર્યું છે.

Published On - 2:37 pm, Tue, 31 August 21

Next Photo Gallery