તેરે ઇશ્ક ને એક સોલ ફુલ આલ્બમ સોંગ છે. જે સાજ ભટ્ટએ ગાયેલુ રોમેન્ટિક ગીત છે, જેમાં સંગીત આશિષ ખંડાલ દ્વારા રચવામાં આવ્યું છે અને ગીતો ગુલામ મોહમ્મદ દ્વારા લખવામાં આવ્યા છે. આ ટ્રેકમાં શોએબ ઈબ્રાહિમ અને રાધા ક્રિષ્ના શોની ફેમસ અભિનેત્રી મલ્લિકા સિંઘની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શાવવામાં આવી છે, જે પ્રેમ અને લાગણીઓના ઊંડાણને દર્શાવે છે. તેરે ઇશ્ક ને પ્રેમના સાર અને માનવ હૃદય પર તેની ઊંડી અસરને કેપ્ચર કરે છે.
(Video credited – Voilà! Digi)
હા તેરા નામ હાથોં
મે લિખ દિયા
તો કુછ સોચ કે
ફિર છુપા દિયા
યુન ઝુકાકે પલકોને કો નાઝ સે
બડે કાતિલાના લિહાઝ સે
બેખુદી કા રાસ્તા દિખા દિયા
યે જો ચાંદ તારોં કા નૂર હૈ
કહી કુછ હુઆ તો જરૂર હૈ
તેરે ઇશ્ક ને
યે સબ કુછ બાતા દિયા
યે મોહબ્બતોં કા ઉસૂલ હૈ
તેરે વાસ્તે સબ કુબૂલ હૈ
તેરે ઇશ્ક ને
યે સબ કુછ બાતા દિયા
પહલી પહેલે આશિકી હૈ
પહલા પ્યાર હૈ
જો ભી દિલ મેં હો રહા વો
પહેલે બાર હૈ
ઇશ્ક તુમસે હોને લગા બેશુમાર હૈ
યે પ્યાર હૈ યા જુનૂન હૈ
તેરે સાથ મેં હી સુકૂન હૈ
મિલ્કે તુને જીના શીખા દિયા
યે જો ચાંદ તારોં કા નૂર હૈ
કુછ હુઆ તો ઝરૂર હૈ
તેરે ઇશ્ક ને
યે સબ કુછ બાતા દિયા
યે મોહબ્બતોં કા ઉસૂલ હૈ
તેરે વાસ્તે સબ કુબૂલ હૈ
તેરે ઇશ્ક ને
યે સબ કુછ બાતા દિયા
Published On - 4:17 pm, Thu, 9 November 23