એવું તો શું થયું કે આ BEAUTIFUL અને FAMOUS ટીવી સ્ટારે કરવો પડ્યો આપઘાત ?

|

Feb 07, 2019 | 2:52 AM

તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે પોતાના ઘરે ગળે ફાંસો ખઈ આપઘાત કરી લીધો. તે 21 વર્ષની હતી. કહેવાયા છે કે હૈદરાબાદમાં શ્રીનગર કૉલોની નિવાસી ઝાંસીએ પ્રેમમાં વિશ્વાસઘાત મળવાના કારણે આપઘાત કર્યો. ઝાંસી સ્ટાર મા ટીવી ચૅનલ પર આવતા પવિત્ર બંધન સહિત અનેક ટીવી સીરિયલોમાં કામ કરી ચુકી છે. Web Stories View more શું મગફળી […]

એવું તો શું થયું કે આ BEAUTIFUL અને FAMOUS ટીવી સ્ટારે કરવો પડ્યો આપઘાત ?

Follow us on

તેલુગુ ટીવી એક્ટ્રેસ નાગા ઝાંસીએ બુધવારે પોતાના ઘરે ગળે ફાંસો ખઈ આપઘાત કરી લીધો. તે 21 વર્ષની હતી.

કહેવાયા છે કે હૈદરાબાદમાં શ્રીનગર કૉલોની નિવાસી ઝાંસીએ પ્રેમમાં વિશ્વાસઘાત મળવાના કારણે આપઘાત કર્યો. ઝાંસી સ્ટાર મા ટીવી ચૅનલ પર આવતા પવિત્ર બંધન સહિત અનેક ટીવી સીરિયલોમાં કામ કરી ચુકી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

નાગા ઝાંસીના ઘરમાં તેની સાથે માત્ર તેના સગા ભાઈ દુર્ગા પ્રસાદ રહેતા હતા, પણ જે વસમયે ઝાંસીએ પંખા સાથે ગળે ફાંસો ખાધો, ત્યારે દુર્ગા પ્રસાદ બહાર ગયેલા હતાં.

પોલીસે નાગા ઝાંસીનો મોબાઇલ જપ્ત કરી લીધો છે અને આપઘાતની કડીઓ શોધી રહી છે. નાગા ઝાંસીના નિકટસ્થોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી નાગા ઝાંસીનો પોતાના સંબંધી સૂર્યા સાથે અફઍર ચાલી રહ્યો હતો. તેલુગુ એક્ટ્રેસ સૂર્યા સાથે લગ્ન કરવા માંગતી હતી, પણ તેણે ઇનકાર કરી દેતા બ્રેક-અપ થઈ ગયો. નાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ અને તેણે આપઘાત કરી લીધો.

જોકે નાગા ઝાંસીના ભાઈ દુર્ગા પ્રસાદે જણાવ્યું કે ઘરના લોકોને ઝાંસીના અફૅર વિશે કોઈ માહિતી નહોતી, પણ તે છેલ્લા ઘણા દિવસોથી તણાવમાં હતી અને શૂટિંગ પર પણ નહોતી જઈ રહી.

[yop_poll id=1158]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article