1 / 6
ટીવી શો તારક મહેકા કા ઉલ્ટા ચશ્માં દેશમાં લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરાતો શો છે, ઘર ઘરમા તે પોપ્યુલર છે અને વર્ષોથી લોકો તેને સતત જોતા અને પસંદ કરતા આવ્યા છે. સીરીયલની જેમ જ તેના પાત્રો પણ લોકો વચ્ચે ખૂબ જ પ્રચલિત છે. આ જ શો થી ફેમસ થયેલા જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની પણ તગડી ફેન ફોલોવિંગ
છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોશી દરેક એપિસોડની જાન હોય છે પરંતુ શુ તમે જાણો છો કે દિલીપ જોશીને એક એપિસોડ શૂટ કરવા માટે કેટલી સેલેરી મળે છે ? જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની સેલરી જાણીને તમે ચોંકી જશો