
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તે લહેંગા પહેરેલી જોવા મળી રહી છે.

હિના ખાને લહેંગા સાથે ઘરેણાં પણ પહેર્યા છે.

હિના ખાન આ ટ્રેડિશનલ લુકમાં ખૂબસૂરત લાગી રહી છે. તેની પોસ્ટ પર ફેન્સ પણ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

તેમણે કોઈ પણ કેપ્શન લખ્યા વિના એકસાથે ઘણી તસ્વીરો શેર કરી છે.

હિના ખાન ટીવીની જાણીતી હસ્તીઓમાંથી એક છે.

તેને સ્ટાર પ્લસ ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી ઓળખ મળી. તે પછી તે ટીવીની સ્ટાર બની ગઈ.