The Kapil Sharma Show : અજય દેવગણ અને અક્ષય કુમારની સાથે ધમાલ મચાવશે કપિલ શર્મા, જુઓ Photos

|

Aug 18, 2021 | 10:06 PM

નોરા ફતેહી (Nora Fatehi) થી લઈને અક્ષય કુમાર (Akshay Kumar) અને અજય દેવગણ (Ajay Devgan) સુધી, ઘણા સ્ટાર્સ આગામી સપ્તાહમાં કપિલ શર્માના શોમાં પોતાનો જલવો બતાવતા જોવા મળશે.

1 / 6
ધ કપિલ શર્મા શોની નવી સિઝનની જાહેરાત થઈ ત્યારથી જ દર્શકો આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શોની ટીમે 7 ઓગસ્ટથી લોકપ્રિય કોમેડી શોની નવી સિઝનનું શૂટિંગ શરૂ કરી દિધુ છે.

2 / 6
કપિલ શર્માએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો હતો કે શો 21 ઓગસ્ટના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યો છે.

3 / 6
આ વીકેન્ડ કપિલના ચાહકોને હાસ્ય અને મનોરંજનનો બેવડો ડોઝ મળવાનો છે.

4 / 6
કપિલ શર્મા અને તેમની ટીમ તમારા ટીવી સ્ક્રીન પર પાછા ફરવા માટે તૈયાર છે.

5 / 6
તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરમાં જાણવા મળ્યું છે કે પહેલા એપિસોડમાં અજય દેવગણ અને અક્ષય કુમાર પોત પોતાની ફિલ્મો ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને બેલ બોટમને પ્રમોટ કરવા જઈ રહ્યા છે.

6 / 6
શોના નવા ફોર્મેટ મુજબ કપિલ પ્રેક્ષકો સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી શકે છે.

Next Photo Gallery