
'શેહર કી લડકી' ગીત પર હાથમાં 'શાનદાર પર્સ' લઈને રણવીર સિંહને પોતાની સામે જોઈને અભય સિંહ સ્તબ્ધ થઈ ગયા.

રણવીરે અભય સિંહને કહ્યું કે હું શહેરની છોકરી છું. તો તમે મને કહો કે તમે કઈ રીતે આ શહેરની છોકરીના વખાણ કરશો.

છેલ્લા એપિસોડમાં રણવીરનાં શોમાં જોડાયેલા કોન્સ્ટેબલ કરિશ્મા તુરને રણવીરે પોતાની તરફથી 'રનિંગ શૂઝ' ભેટમાં આપ્યા હતા.
Published On - 11:56 pm, Sun, 17 October 21