Super Dancer Chapter 4 : મહિનાઓ બાદ પુત્રને મળીને રડવા લાગી પૃથ્વીરાજની માતા, શિલ્પા શેટ્ટીએ આપ્યું પ્રોત્સાહન

|

Aug 22, 2021 | 5:26 PM

સોની ટીવીના ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં આ એપિસોડ સ્પર્ધકો તેમજ જજ માટે પણ ખૂબ જ લાગણીશીલ હતો.

1 / 6
સુપર ડાન્સર ચેપ્ટર 4 માં એક્ટ સ્ટેજ પર પરફોર્મ કરતા પહેલા, સ્પર્ધક પૃથ્વીરાજને નિર્માતાઓ દ્વારા એક શાનદાર સરપ્રાઈઝ આપવામાં આવી હતી. સ્પર્ધક પૃથ્વીરાજ શો શરૂ થયો ત્યારથી મુંબઈમાં તેની માતાથી દૂર રહે છે.

2 / 6
ઘણા મહિનાઓ પછી, જ્યારે પૃથ્વીરાજની માતા સુપર ડાન્સરના મંચ પર તેમને મળવા આવી, ત્યારે નાનો પૃથ્વી રડવા લાગ્યો.

3 / 6
પોતાના દીકરાને ભાવુક થતા જોઈ પૃથ્વીરાજની માતા પણ ભાવુક થઈ ગઈ.

4 / 6
તેમની સામે તેની માતા અને પુત્રને આ રીતે જોઈને શિલ્પા શેટ્ટી પણ ભાવુક થઈ ગઈ અને તેમણે પૃથ્વીરાજની માતાને ગળે લગાવી અને તેમને પ્રોત્સાહન આપ્યું.

5 / 6
તમને જણાવી દઈએ કે, પૃથ્વીરાજના પિતા સાડીના કારખાનામાં કામ કરે છે. તેમણે ત્યાં હાજર તમામ સ્પર્ધકોની માતાને તેના કારખાનાના માલિક વતી સાડીઓ આપી છે.

6 / 6
પોતાની માતાને મળ્યા બાદ પૃથ્વીરાજે પોતાના દમદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું.

Next Photo Gallery