Photos :સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કૂપર હોસ્પિટલ પહોંચ્યા અસીમ રિયાઝ અને હિન્દુસ્તાની ભાઉ, જુઓ તસ્વીરો

Sidharth Shukla passes away : સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Death) ના મૃત્યુ બાદથી, સોશિયલ મીડિયા ઘણા સ્ટાર્સ તેમના વિશે પોસ્ટ કરી રહ્યા છે, આ દરમિયાન અસીમ રિયાઝ (Asim Riaz), અશોક પંડિત (Ashok Pandit) અને હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau) તેમના પરિવારને મળવા માટે મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે, જુઓ તેમની તસ્વીરો.

| Edited By: | Updated on: Sep 02, 2021 | 5:15 PM
4 / 8
અશોક પંડિત અહીં સૌથી પહેલા પહોંચ્યા છે, જ્યાં તેઓ હવે સિદ્ધાર્થના પરિવારને મળવા જઈ રહ્યા છે.

5 / 8
અશોક પંડિત, સિદ્ધાર્થ શુક્લા અને તેના પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.

6 / 8
બિગ બોસ 13 માં સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળેલા પ્રખ્યાત સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉ પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે.

7 / 8
હિન્દુસ્તાની ભાઉએ અહીં પહોંચતા જ મીડિયા સાથે વાત કરવાની ના પાડી દીધી.

8 / 8
સિદ્ધાર્થ શુક્લનો ખાસ મિત્ર રાહુલ મહાજન (Rahul Mahajan) પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા.