Photos: આમના શરીફે કાળા લહેંગામાં મચાવ્યો કહેર, અભિનેત્રીની તસ્વીરો જોઈને ચાહકો થયા દિવાના

|

Sep 17, 2021 | 11:41 PM

આમના શરીફ (Aamna Sharif)ની તસ્વીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યાં આજે આપણે તેની કેટલીક નવી તસ્વીરો જોવા જઈ રહ્યા છીએ.

1 / 8
ટીવી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી આમના શરીફ (Aamna Sharif) આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તે સતત તેના ચાહકો માટે પોતાની હોટ તસ્વીરો શેર કરે છે. જ્યાં આજે તેણે પોતાની નવી તસ્વીરો શેર કરી છે.

2 / 8
આમનાની તસ્વીરો પરથી  તેમના ચાહકોની નજર દુર નથી થતી. જ્યાં તેના ચાહકો કમેન્ટ કરીને તેની પ્રશંસા કરી રહ્યા છે.

3 / 8
વર્કફ્રન્ટની વાત કરીએ તો, આમનાએ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું છે. તે વેબ સીરીઝ ડેમેજ્ડ 3 માં જોવા મળી છે.

4 / 8
આમનાની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

5 / 8
આમનાએ આ બોલ્ડ તસ્વીરોમાં લહેંગા પહેર્યો છે.

6 / 8
આ તસ્વીરોમાં આમના બ્લેક ડ્રેસમાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

7 / 8
આમના શરીફની આ સ્ટાઇલ તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

8 / 8
આમના શરીફની જોવા મળી ખૂબ જ હોટ સ્ટાઈલ.

આમના શરીફની જોવા મળી ખૂબ જ હોટ સ્ટાઈલ.

Next Photo Gallery