
તેના નવા ફોટોશૂટમાં હિના ખાન ઓરેન્જ આઉટફિટમાં ખૂબ જ સુંદર સ્ટાઇલિશ સ્ટાઇલમાં જોવા મળી રહી છે.

હિના ખુલ્લા વાળ, આંખો પર સનગ્લાસ સાથે અલગ અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળે છે.

હિના પ્લાવર પ્રિન્ટેડ ઓરેન્જ ક્રોપ ટોપ પર પ્લાઝા સાથે લોન્ગ શર્ગ કૈરી કરતી સ્માર્ટ દેખાય રહી છે.