Aamna Sharifએ સફેદ સાડીમાં બતાવ્યો બોલ્ડ અવતાર, ફોટા જોઈને હેરાન થયા ચાહકો

|

Sep 19, 2021 | 9:08 PM

ટીવી અભિનેત્રી આમના શરીફ (Aamna Sharif) હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેમની તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આજે ફરી તેણે પરંપરાગત અવતારમાં ફોટા શેર કર્યા છે.

1 / 6
પ્રખ્યાત ટીવી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે પોતાના ફેન્સ માટે બોલ્ડ અને ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. જે પોતાના ચાહકોના દિલ જીતી લે છે. પરંતુ આ વખતે આમનાએ ટ્રેડિશનલ લુકમાં કહેર વર્તાવ્યો છે.

2 / 6
આમનાએ સફેદ રંગની સાડી પહેરેલી તસ્વીરો શેર કરી છે. તેની આ તસ્વીરોથી ચાહકોની નજર નથી હટી રહી. તેઓ તેમની પ્રશંસા કરતા પોતાને રોકી શકતા નથી.

3 / 6
આમનાએ સફેદ કલરની સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યું છે. તેણીએ તેની સાથે સ્મોકી આઇ મેકઅપ અને મેસી બન બનાવ્યો છે. આમનાના દેખાવને લીલા રંગની ચોકર કોમ્પલીમેન્ટ કરી રહ્યું છે.

4 / 6
તસ્વીરો શેર કરતી વખતે આમનાએ લખ્યું - ઉમ્મીદ કી લત. સાથે વ્હાઇટ હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી. તેના ફોટાઓને હજારો લોકો પસંદ કરી ચુક્યા છે.

5 / 6
આમનાના મિત્ર આમિર અલીએ ફાયર ઇમોજી પોસ્ટ કરી. તે જ સમયે, એક ચાહકે લખ્યું - બ્યુટી ક્વીન.

6 / 6
અહીં જુઓ આમનાની વાયરલ તસ્વીરો

અહીં જુઓ આમનાની વાયરલ તસ્વીરો

Next Photo Gallery