Birthday Special:​​ એક મરાઠી ફિલ્મના સેટ પર સચિનને મળ્યા હતા Supriya Pilgaonkar, દત્તક લીધેલી પુત્રીને લઈને આવ્યા હતા ચર્ચામાં

સુપ્રિયા પિલગાંવકરના ચાહકોની યાદી ઘણી છે. સુપ્રિયાએ માત્ર ટીવી જગતમાં પોતાનું નામ નથી મેળવ્યું, પણ તે મરાઠી સિનેમાનો પ્રખ્યાત ચહેરો પણ છે... ચાલો જાણીએ અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો...

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 6:06 PM
નાના પડદાથી બોલિવૂડમાં પોતાની અભિનયની છાપ છોડી ચૂકેલી સુપ્રિયા પિલગાંવકર ચાહકોના દિલોમાં રાજ કરે છે. સુપ્રિયાએ મરાઠી સિનેમામાં પણ અભિનયની છાપ છોડી છે.

1 / 6
90 ના દાયકામાં આવેલો 'તુ-તુ, મેં-મેં' તેના સમયનો ખૂબ જ પ્રખ્યાત શો હતો. આનાથી સુપ્રિયા પિલગાંવકરને મહત્વની ઓળખ મળી હતી. રીમા લાગૂ સાથે તેઓ શોમાં જોવા મળ્યા હતા. સાસુ બહુના પ્રેમ અને લડાઈ પર આધારિત આ શો સુપ્રિયાને ઉચાઈ પર લઈ ગયો હતો.

2 / 6
સુપ્રિયા તે વખત પણ પ્રસિદ્ધિમાં આવી હતી જ્યારે તેમણે કરિશ્માના (દત્તક લીધેલી દીકરી) વાસ્તવિક પિતા પર આરોપ લગાવ્યો હતો કે તે તેમની પાસેથી બળજબરીથી પુત્રીને લઈ ગયો હતો , જ્યારે તે સમયે તે પોતાના પિતા કુલદીપ મક્ખાનીને ઓળખતી હતી. જોકે, તેમની પુત્રી હવે ક્યાં છે તે કોઈને ખબર નથી.

3 / 6
તમને જણાવી દઈએ કે સચિન અને સુપ્રિયાની પહેલી મુલાકાત એક મરાઠી ફિલ્મના સેટ પર થઈ હતી. સચિને પોતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સચિન અને સુપ્રિયા એકબીજાની નજીક આવ્યા અને પછી બંનેએ 1985 માં નાની ઉંમરે લગ્ન કરી લીધા.

4 / 6
પતિ સચિન પિલગાંવકર સાથે સુપ્રિયા વર્ષ 2005 માં રિયાલિટી શો નચ બલિયેનો ભાગ બની હતી, ખાસ વાત એ છે કે તેઓ સિઝનની વિજેતા હતી.

5 / 6
હવે 50 પાર સુપ્રિયા ઘણીવાર માતાના રોલમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સુપ્રિયા પ્રખ્યાત ટીવી શો કુછ રંગ પ્યાર કે એસે ભી માં ઈશ્વરી દેવીના રોલમાં જોવા મળી રહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">